તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ટ્રેડવિંગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શિવલાલ બારસીયાનો જન્મદિવસ

રાજકોટ : આમ આદમી પાર્ટી ટ્રેડવિંગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ આમ આમદમી પાર્ટી રાજકોટ શહેરના પૂર્વપ્રમુખશ્રી શિવલાલ બારસીયા આજે જીવનના ૬પ વર્ષ પૂર્ણ કરી ૬૬ વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ પૂર્વ ટ્રસ્ટી શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટ, પૂર્વ પ્રમુખ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઉપપ્રમુખ રાજનગર કો-ઓપ. હા. સોસાયટી, પૂર્વ સલાહકાર ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (ગાંધીનગર), સભ્ય (સપ્લાય કોડ) ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (ગાંધીનગર) ઇલેકટ્રીક લાઇસન્સ કોન્ટ્રાકટર એસોસીએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ તમામ નાગરિકોને ઉત્તમ આરોગ્ય, સુખાકારી તેમજ નાગરિકોના બંધારણીય હક્કો મળી રહે તે માટે રજુઆતો કરતા રહે છે. શિવલાલ બારસીયાને જન્મદિને તેમના મો. નં. ૯૮રપ૦૭૯૦રર ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
