<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો જન્મદિન

 

રાજકોટ, તા.૧: વડોદરાના સાવલી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી કેતન એમ. ઇનામદારનો જન્‍મ તા.૧ ઓગસ્‍ટ ૧૯૭૮ના દિવસે થયેલ આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વડોદરા જિલ્લા પંચાયતના સભ્‍ય રહી ચુકયા છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં સિન્‍ડીકેટ સભ્‍ય તરીકે તેમનું મહત્‍વનું યોગદાન રહયું છે. રમતગમત, સામાજીક, ધાર્મિક વગેરે ક્ષેત્રે રસ ધરાવે છે. મો. ૯૭૩૭૭ ૭૩૯૭૮, સાવલી, વડોદરા.

(12:09 PM IST)