<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પ્રધાન આર.સી.ફળદુનો જન્‍મદિન

 

રાજકોટ, તા.૧: ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી. ફળદુનો જન્‍મ તા.૧ ઓગસ્‍ટ ૧૯૫૭ના દિવસે થયેલ આજે ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ જામનગર જિલ્લા  ભાજપ પ્રમુખ, રાજયમાં  કળષિ મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. કાલાવડ અને જામનગર વિસ્‍તારમાંથી ધારાસભામાં ચૂંટાયા હતા. હાલ ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ટના સભ્‍ય છે.

મો.૯૯૭૮૪ ૦૬૦૬૦ ગાંધીનગર.

(12:10 PM IST)