તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
સુરેન્દ્રનગર શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયાના તેમજ ધાંગધ્રા નગરપાલિકાના સદસ્ય રાજેશભાઈ પટેલનો આજે જન્મદિવસ

વઢવાણ તા.૧: સુરેન્દ્રનગર શહેરના સંદેશ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ ધાંગધ્રા નગરપાલિકાના સદસ્ય અને દંડક રાજેશભાઈ ધનજીભાઈ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓ ૪૭મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેમના પરિવારમાં પિતાશ્રી ધનજીભાઈ પટેલ માતળશ્રી રંજનબેન તેમજ પત્ની જીજ્ઞાબેન પુત્ર દેવ પુત્રી દેવાંશી સહિતના પરિવારજનોએ પ્રાર્થના કરી અખબારી ક્ષેત્ર તરફથી લોક પ્રશ્નોને વાચા આપતા રહે અને ધાંગધ્રા સદસ્ય અને દંડક રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રાની શહેરી જનતાને પણ પોતે સમસ્યાઓનું નિરાકરણ કરે તેવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પત્રકારો દ્વારા પણ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે પત્રકાર ફારૂકભાઈ ચૌહાણ ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
