News of Monday, 3rd August 2026
રાષ્ટ્રીય પ્રવાસી મંચના લક્ષ્મીબેન મિશ્રાનો આજે જન્મદિવસ

રાજકોટઃતા.૩/૮તેઓ જીવનનારાષ્ટ્રીય પ્રવાસ સંઘ ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય હિન્દુ સંગઠનના , મહિલા પ્રદેશ અધ્યક્ષ, લક્ષ્મીબેન મિશ્રાનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૪૬ વર્ષમાં પ્રવેશ કરેલ છે. રાષ્ટ્રીય હિન્દુ સેવા સંઘ, મહિલા પ્રદેશ અધ્યક્ષ, નારી શકિત, સેવાકીયસ્થાનના અધ્યક્ષ છે, તેઓ સેવાકીય પ્રવૃતિ કરી રહયા છે. તેઓને જન્મદિને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
