News of Monday, 3rd August 2026
પોરબંદરના પોલીસ કર્મી. વિજયભાઇ જોષીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩: પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતાં વિજયકુમાર જયંતિલાલ જોષીનો આજે જન્મ દિવસ છે.
અગાઉ કમલા બાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોડ તેમજ એસઓજીમાં ફરજ બજાવી ચુકેલ આ જાંબાઝ પોલીસ કર્મી. એવા વિજયભાઇ આજે પ૧ વર્ષ પુરા કરી પર માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. નં. ૯૮રપ૭ ૧ર૪૩ર ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
