<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ઓમ ફાયનાન્‍સીયલ સર્વિસના સંચાલક વિજય ગાંધીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ મ્‍યુચ્‍યુઅલફંડ જનરલ ઈન્‍સ્‍યોરન્‍સ, લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ અને ટર્મ ઈન્‍સ્‍યોરન્‍સનું કામકાજ સંભાળતા અને સચોટ માર્ગદર્શન આપતા વિજય વિ.ગાંધી (મો.૩૪૨૬૭ ૮૦૦૪૦)નો આજે જન્‍મદિવસ છે. અત્રેની ઓમ કન્‍સલટન્‍સી કે જે લાખાજીરાજ રોડ ઉપર, લાખાજીરાજ બિલ્‍ડીંગ, રેમન્‍ડની સામે આવે છે. તેના સંચાલક પણ છે. અત્‍યંત સરળ અને સહકારી ભાવના ધરાવતાં વિજય ગાંધી બ્‍હોળો ક્‍લાંયન્‍ટ વર્ગ ધરાવી રહ્યાં છે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના ઉપર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે. તેઓ વિવિધ પ્રકારની લોનનું કામકાજ પણ કરી રહ્યા છે

(3:48 PM IST)