તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
અમરેલીના સેવાભાવી કનુભાઈ જોષીનો જન્મદિન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૪: ઔદિચ્ય બ્રહ્મસમાજના અગ્રણી અને સિનિયર સિટીઝન અમરેલીના પૂર્વ મહામંત્રી તથા અને જુદી જુદી અન્ય સંસ્થા સાથે જોડાયેલ કનુભાઇ જોષી નો આજે જન્મદિવસ છે. તેઓએ ૮૫ માં વર્ષ માં પ્રવેશ કર્યો છે. આ તકે બ્રહ્મસમાજ, મિત્રમંડળ, સિનિયર સિટીઝન મંડળ તથા સગા સ્નેહી ઓ દ્વારા તેમને શુભકામના પાઠવવા માં આવી છે. (મો. ૯૪૨૮૭૯૫૨૭૪)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
