તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
મોટા દેવળીયાના ઇશ્વરભાઇ પડીયાનો આજે જન્મ દિવસ

(મનિષ દવે) ભાવનગરઃ મોટા દેવળીયા (બાબરા અમરેલી) ના ઇશ્વરભાઇ એચ. પડીયા (નેશનલ એવોર્ડ વિનર) નો આજે જન્મ દિવસ છે. શાયર અને સાત ફિલમોમાં હીરો તરીકે ઝળકયા તેઓ સુર્યમુખી હનુમાનજી મંદિરે સેવા આપી રહયા છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
