<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

જૂનાગઢના પ્રો.ભરત દવેનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા.૦૫: જૂનાગઢના રાજગોર બ્રાહ્મણજ્ઞાતિના સેવાભાવી પ્રોફેસર અને અર્થશાસ્‍ત્ર વિભાગના હેડ એવા ભરતભાઇ દવેનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવામાં હમેશા તત્‍પર રહેલા ભરતભાઇને જન્‍મદિવસ નિમીતે મો. નં. ૮૦૦૦૦ ૨૫૮૧૫ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:18 PM IST)