તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
જુનાગઢ જીલ્લા આચાર્ય સંઘના પૂર્વ ઉપપ્રમુખ વાલભાઇ પરમારનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પઃ પૂર્વ ઉપપ્રમુખ, જૂનાગઢ જિલ્લા આચાર્ય સંઘ (ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ) અને શ્રી કે.કે.મોરી. હાઈસ્કૂલ , વેરાવળ ના પૂર્વ આચાર્ય વાલભાઈ પરમારનો આજે જન્મદિવસ છે. અગાઉ શ્રી કે.કે.મોરી હાઈસ્કૂલ, પ્રાંચી ખાતે શારીરિક શિક્ષણના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અને તે વિસ્તારમાં કન્યા કેળવણી માટે ઉત્કળષ્ટ કામગીરી કરી હતી. તેમજ પૂર્વ ઉપપ્રમુખ તરીકે આચાર્ય અને શાળા શિક્ષણ ને લગત મુદ્દાઓ પ્રશ્નના નિરાકરણ માટે ખૂબ મહેનત કરી હતી. તેમના સંપર્ક નંબર ૯૪૨૭૨ ૫૮૯૨૮ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
