<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

સીદસર યુવા સમિતીના ઉપપ્રમુખ આનંદ અમૃતિયાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ પૂર્વ પ્રદેશ ભાજપના કારોબારી સદસ્‍ય દિનેશભાઈ અમૃતિયાનાં સમાજસેવી, પટેલ સમાજનાં આગેવાન, લેન્‍ડ ડેવલોપર્સ અલ્‍ટ્રા મોર્ડન એવા પેરેડાઈઝ હોલના સંચાલક આનંદ અમૃતિયાનો આજે ૩૯ મો જન્‍મદિન છે. તેઓ ચક્ષુદાન, રક્‍તદાન, દેશદાન, અંગદાન, ગૌસેવા/ જીવદયા ક્ષેત્રે ઉલ્‍લેખનીય કામગીરી કરી રહ્યા છે. શ્રી ઉમીયા માતાજી, સીદસરમાં યુવા સમિતીના ઉપપ્રમુખ, કક્ષણા ફાઉન્‍ડેશન એનીમલ હેલ્‍પલાઈનનાં કારોબારી સદસ્‍ય છે. જન્‍મદિવસે સાંસદ પુરુષોતમ રૂપાલાજી, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, રાજકોટ જીલ્‍લા ભાજપ પ્રભારી ભરતભાઈ આર્યા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍યો રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ડો. ઈર્શતાબેન શાહ, પૂર્વ મંત્રી ગોવિદભાઈ પટેલ, પૂર્વ મંત્રી અરવીંદભાઈ રૈયાણી, રાજકોટ મહાનગરપાલીકાના સમાજ કલ્‍યાણ સમિતીના મનીષ ભટ્ટ, શ્રી કરૂણા કાઉન્‍ડેશનના પ્રમુખ મિતલ ખેતાણી, સીદસર પટેલ સમાજના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, સીદસર પટેલ સમાજના મોહલી જેરામભાઈ વાંસઝાળીયા, પટેલ સેવા સમાજ રાજકોટના પ્રમુખ અરવિદભાઈ પટેલ (ફિલ્‍ડ માર્શલ), પટેલ સેવા સમાજ રાજકોટના ઉપપ્રમુખ નંદલાલ માંડવીયાએ શુભેચ્‍છા પાઠવી છે.(મો.૯૮૯૮૦૮૩૮૪૮)

(2:30 PM IST)