<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સૂત્રાપાડાનાં સેવાભાવી મિતાબેન બારડનો જન્‍મદિન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા.૬: સૂત્રાપાડાના મિતાબેન બારડનો આજે જન્‍મદિવસ છે. મિતા બેન કિપાલસિંહ બારડનો જન્‍મદિવસ ખૂબજ ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

તેઓ સમાજ સેવા અને સામાજીક કાર્યોમાં હંમેશા અગ્રેસર છે. તેમના માર્ગદર્શન અને સહકારથી અનેક લોકોને મદ મળી છે. તેમના દીઘાર્યુ, સારા સ્‍વાસ્‍થ્‍ય અને ઉજજવળ ભવિષ્‍ય માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરાઇ છે

(11:39 AM IST)