News of Thursday, 6th August 2026
વન પર્યાવરણ મંત્રીના પી. એસ. હરેન્દ્રસિંહ પરમારનો જન્મદિન

રાજકોટ :.. રાજયના વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી હરેન્દ્રસિંહ પરમારનો જન્મ તા. ૬ જુલાઇ ૧૯૭પ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ., એમ.એ.ની પદવી ધરાવે છે. આ અગાઉ બંદર અને વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા હતાં. સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. (પ-૧પ)
ફોન ૦૭૯ ર૩રપ૦૧૩૧
મો. ૯૭રપર ૦૩૮૯પ ગાંધીનગર
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
