તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
રાજકોટના યુવા મહિલા એડવોકેટ શ્વેતા ચંદારાણાનો જન્મદિવસ

રાજકોટઃ યુવા મહિલા એડવોકેટ શ્વેતા હાર્દિકકુમાર ચંદારાણાનો આજે જન્મદિવસ છે. નાનપણથી જ ન્યાય અને કાયદાના ક્ષેત્ર પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા શ્વેતાબેને કાનૂની ક્ષેત્રે પોતાની એક અલગ અને મજબૂત ઓળખ ઊભી કરવાની દિશામાં મક્કમ ડગ માંડ્યા છે. તેઓ હાલ કાયદાશાષાીની સર્વોચ્ચ પદવી એલએલએમ (માસ્ટર્સ ઓફ લોઝ) નો સઘન અભ્યાસ કરી રહ્યા છે. કાયદાની બારીકીઓની ઊંડી સમજ, તીક્ષ્ણ બુદ્ધિમત્તા અને સચોટ કેસ-વિશ્લેષણ ક્ષમતાના કારણે તેમણે ટૂંક સમયમાં જ વરિષ્ઠ ધારાશાષાીઓ અને કાનૂની ક્ષેત્રના વિશ્લેષકોમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓને જન્મદિને અભિનંદનવર્ષા થઇ રહી છે
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
