<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ટ્રાફિક શાખાના પીએસઆઇ સી. વી. ચુડાસમાનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૮: શહેર પોલીસની ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં પીએસઆઇ સી. વી. ચુડાસમા (૯૮૨૫૨ ૭૧૦૭૧)નો જન્‍મદિવસ છે. શહેર પોલીસ બેડામાં વર્ષોથી ફરજ બજાવતાં ચેતનસિંહ વી. ચુડાસમાએ અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં ડી. સ્‍ટાફમાં નોંધપાત્ર ફરજ બજાવી અને ગંભીર ગુનાઓના ડિટેક્‍શનમાં મહત્‍વની કામગીરી કરી છે. ડીસીબી બ્રાંચમાં પણ તેઓ ફરજ બજાવી ચુક્‍યા છે. હાલ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં પીએસઆઇ ચુડાસમાને મિત્રો, શુભેચ્‍છકો, અધિકારીઓ તરફથી શુભકામના મળી રહી છે.

(11:17 AM IST)