<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સામાન્‍ય વહીવટના ઉપસચિવ જગદીશ ગોહિલનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના સામાન્‍ય વહીવટ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારીશ્રી જગદીશકુમાર ગોહિલનો જન્‍મ તા. ૧૦ ઓગસ્‍ટ ૧૯૮૮ ના દિવસે થયેલ. આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ.ની (અંગ્રેજી સાહિત્‍ય) પદવી ધરાવે છે. વિભાગમાં બજેટ અને સંકલનની કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૩પ૭

મો. ૮૯૮૦૦ ૪૦૩૮૪ ગાંધીનગર.

(4:08 PM IST)