<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ટેક્ષેસન ક્ષેત્રના એડવોકેટ ચંદ્રેશ સવાણીનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા. ૧૧ : ટેક્ષેસન ક્ષેત્રએ આગવી ઓળખ ધરાવતા રઘુવંશી એડવોકેટ અને નોટરી ચંદ્રેશ સવાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓ છેલ્લા ર૭ વર્ષથી રાજકોટમાં ટેક્ષેસન ક્ષેત્રમાં પ્રેકટીસ કરે છે અને ઇન્‍કમટેક્ષ અને જીએસટીમાં કાયદાકીય જ્ઞાન અને વર્ષોનો અનુભવ ધરાવે છે. સરળ સ્‍વભાવના કારણે મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. તેઓને મો. ૯૮ર૪૯૪૯૭૭૭ ઉપર ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:05 AM IST)