<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

જૂનાગઢના સેવાભાવી રમેશભાઇ મહેતાનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૨: જૂનાગઢ રાજગોર બ્રાહમણ જ્ઞાતિના સેવાભાવી રમેશભાઇ મહેતાનો જન્‍મદિવસ છે. વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ સાથે જોડાય સમાજ સેવા માટે હમેશા અગ્રેસર રહેતા એવા આરડી મહેતાને જન્‍મદિવસ નિમીતે મો.નં. ૯૮૭૯૪ ૪૪૦૯૫ ઉપર  અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:18 PM IST)