News of Wednesday, 12th August 2026
ભુજના લેખક જાગૃતિ વકીલનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧ર : ભુજ (કચ્છ)ના લેખક, પ્રવચનકાર જાગૃતિ આર. વકીલનો આજે તા. ૧ર ઓગષ્ટના જન્મદિવસ છે. આફતને અવસરમાં પલટાવવાનો મુદ્રાલેખ ધરાવતા શિક્ષિકા જાગૃતિબેનને રાજયસરકાર અને
સાંદીપની વિદ્યાનિકેતન ટ્રસ્ટ (પોરબંદર) દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
પ્રાપ્ત થયેલ છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
