<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

આરોગ્‍ય વિભાગના ઉપસચિવ દીપકુમાર મોદીનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગમાં ઉપસચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી દીપકુમાર કે. મોદીનો જન્‍મ તા.૧૩ ઓગષ્‍ટ ૧૯૯૫ના દિવસે થયેલ.

જોગાનું જોગ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ  દિવસે ૩૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ તબીબી શિક્ષણ સેવાને લગતી કામગીરી  સંભાળી રહયાછ ે. ફોન.નં. ૦૭૯-૨૩૨૫૪૬૫૮ મો. ૯૫૩૭૨ ૮૬૬૫૫ ગાંધીનગર

(1:38 PM IST)