<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલાનો જન્‍મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૧૩: ટંકારા તાલુકા ભાજપમાં મહામંત્રી રૂપસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ છે ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા ક્ષત્રિય સમાજના અગ્રણી અને હંમેશા સમાજ સેવામાં આગળ હોય છે.  ટંકારા તાલુકા ભાજપના પેજ પ્રમુખથી લઈને તાલુકા ભાજપના મહામંત્રી ને જન્‍મદિવસ ઉપર ચારે બાજુથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:43 PM IST)