હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th August 2026
મહાશકિત હેલ્થ સેન્ટરના ચેરમેન ડો. મહેશ ચાવડાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ જન આરોગ્ય એજયુ. એન્ડ યોગ સંસ્થાના તથા મહાશકિત હેલ્થ સેન્ટરના ચેરમેન ડો. મહેશ ચાવડાનો કાલે તા. ૧૪ ના રોજ જન્મદિન છે તેઓ હર્બલ મેડીસીન્સ, એકયુપ્રેશરમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે પીેચડીની ડીગ્રી તથા નાઇઝેરીયાની સંસ્થા દ્વારા મનોવિજ્ઞાનમાં વિશેષ જ્ઞાન બદલ (ડોકટર ઓફ સાયકોલોજી)ની ડીગ્રી એનાયત કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સુવર્ણ ભારત એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ. તેઓ આજે ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રહ્માકુમારી કેવડાવાડી સેન્ટર ખાતે એકયુપ્રેશર સુજક વિના મુલ્યે કેમ્પ કરશે, મો. ૯૬૦૧૩૦૦૪૮૦
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
