<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ટંકારાનાં વાઘગઢના સેવાભાવી બાબુલાલ સિણોજીયાનો જન્‍મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૧૪: ટંકારા તાલુકાના વાઘગઢ ગામના યુવા સમાજસેવક અને ખેડૂતપુત્ર બાબુલાલ સિણોજીયા નો આજે જન્‍મદિવસ છે.

તેઓ મોરબી જિલ્લાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ,VCE યુનિયનના પ્રમુખ અને સાથોસાથ રાજ કમ્‍પ્‍યુટર અને ઉમિયા આઈસ્‍ક્રીમના વ્‍યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ખેડૂત હિત માટે સતત અવાજ ઉઠાવનાર, સમાજના પ્રશ્‍નોને નિડરતાથી રજૂ કરનાર છે. સાથે તેઓ સનાતન ધર્મની રક્ષા માટે અને ગૌ રક્ષા માટે હંમેશા તત્‍પર હોય છે.

આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે મિત્રમંડળ ,સ્‍નેહીજનો અને સામાજિક આગેવાનો તરફથી જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે ૯૯૭૪૬ ૯૭૦૬૪.

(11:04 AM IST)