તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
લોધીકાના ભાજપ ઉપપ્રમુખ વડ વાજડી ગામના અગ્રણી પ્રવિણસિંહ ડાભીનો જન્મદિવસ

ખીરસરા તા.૧૪: લોધીકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ જીલ્લા કિશાન મોરચા પૂર્વ મંત્રી ખીરસરા રણમલજી સેવા સહકારી મંડળીના ડિરેકટર તેમજ દાણીધાર ધામના ટ્રસ્ટી તે વડ વાજડી ગામના અગ્રણી શિવ ભગત પ્રવિણસિંહ ડાભીનો આજે જન્મદિવસ છે તેમને રાજકીય અગ્રણીઓ મિત્ર સર્કલ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહેલ છે. (મો.૯૮૨૫૬ ૯૩૨૪૫)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
