<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

આરઝુનો કાલે જન્‍મદિન

 

રાજકોટઃ આરઝુ લાડકાનો કાલે ૧૫મીના જન્‍મદિવસ છે. તેમણે એમબીએ ડીગ્રી સુધીનો અભ્‍યાસ કરેલ છે. તેમને જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએથી જ  અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:09 PM IST)