તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
કાલે કેન્દ્રના અધિક સચિવ શ્રીમતી મોના ખંધારનો જન્મદિન
રાજકોટ- ગાંધીનગરના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટઃ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા શ્રીમતી મોના ખંધારનો જન્મ તા.૧૫ ઓગષ્ટ ૧૯૬૯ના દિવસે થયેલ આવતીકાલે ૫૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેણી પૂર્વ મુંબઇના વતની અને ૧૯૯૬ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ગાંધીનગર અને રાજકોટમાં જીલ્લા કલેકટર તેમજ રાજયમાં નાણા, નાગરીક પુરવઠા, સાયન્સ ટેકનોલોજી સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. મો.૯૯૭૮૪ ૪૧૩૮૮, નવી દિલ્હી
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
