તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
બ્રહ્મ અગ્રણી કિશન જોશીનો જન્મદિવસ

રાજકોટ : એટલાન્ટિસ હિલ્સ સોસાયટીના કમિટી મેમ્બર તથા મેટાલિક ઓટો લાઈનર્સ પ્રાઇવેટ લિમિટેડ હ્યુમન રિસોર્સિસ મેનેજર શ્રી કિશનભાઇ જનાર્દનભાઈ જોશીનો આજે જન્મદિવસ છે. ઔદિચ્ય ગઢીયા ગોર બ્રાહ્મણ છે. અત્યાર સુધીમાં ૭ વખત બ્લડ ડોનેટ કરેલું છે. મહાદેવના મંદિરમાં સેવા આપી રહ્યા છે. વિરાણી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે મો. નં. ૯૯૭૪૧૪૦૩૧૯
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
