તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
હિન્દુ મહાસભા ઉપાધ્યક્ષ વિમલ પટેલનો જન્મદિવસ

રાજકોટ : અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિમલભાઈ પટેલ પોતાની જીવનની સફરના ૩૯ વર્ષ પૂરા કરી આજે ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ રાજકોટ જિલ્લા દૂધ સંઘના પણ કર્મયોગી છે, હિન્દુ મહાસભા ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ અને સામાજિક યુવા અગ્રણી છે. સેવાકીય પ્રવળતિ સાથે પોતાનો જન્મદિવસ ઉજવવાના છે. તેમના પિતાશ્રી હીરાભાઈ પટેલ, પરિવારજના, મિત્રો, સગાસંબંધીઓ મો. નં.૮૧૨૮૭૭૨૬૦૭ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
