<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

સામાન્‍ય વહીવટ વિભાગના નાયબ સચિવ મેહુલ વસાવાનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના સામાન્‍ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ (કેબીનેટ, જી.પી.એસ.સી. સંકલન) તરીકે ફરજ બજાવતા શ્રી મેહુલ કે. વસાવાનો જન્‍મ તા. ૧૮ ઓગષ્‍ટ ૧૯૮૩ ના દિવસે થયેલ આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. ભૂતકાળમાં તત્‍કાલીન શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડીંડોરના અંગત સચિવ તરીકે કામગીરી કરી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૭૫૧ મો. ૯૬૬૨૫ ૪૫૮૭૮ ગાંધીનગર

(12:19 PM IST)