<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

બંસીધર ગ્રુપવાળા મુકેશભાઇ ચાવડાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૧૯ : બંસીધર ગ્રુપ કેવડાવાડીના પ્રમુખ અને શહેર ભાજપ વોર્ડ નં. ૧૪ ના બક્ષીપંચ મોરચાના મહમંત્રી મુકેશભાઇ (મુન્‍નાભાઇ) મેરામભાઇ ચાવડાનો આજે જન્‍મ દિવસ છે. મુકેશભાઇ ચાવડા સદ્દગુરૂ પરિવાર ટ્રસ્‍ટ, રામનાથ મહાદેવ ગ્રુપ, રામનાથપરા મેલડીમાં ગ્રુપ સહીત અનેક સેવા સંસ્‍થાઓ સાથે  સંકળાયેલા છે. સેવાભાવી અને મળતાવડા સ્‍વભાવના મુકેશભાઇ ચાવડા (મો.૯૧૦૬૦ ૯૧૬૩૯)ને આજે જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(1:41 PM IST)