News of Thursday, 20th August 2026
વાહન વ્યવહાર કમિશનર કચેરીના ડે. સેક્રેટરી મુકેશ કંથારીયાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત રાજય વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી મુકેશકુમાર બી.કંથારીયાનો જન્મ તા.ર૦ ઓગષ્ટ ૧૯૮૪ના દિવસે થયેલ. આજે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. (મીકેનીકલ) અને એમ.બી.એ.ની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯-ર૩૨પ૪૭૪૦
મો. ૯૮ર૪૩ ૬૮૬૧ર ગાંધીનગર
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
