<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

યુવા અને સાંસ્‍કૃતિક વિભાગના અગ્રસચિવ રાહુલ ગુપ્તાનો જન્‍મદિન

રાજકોટ, જૂનાગઢ, આણંદના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાત રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક વિભાગના ર૦-૦૮-૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ અમદાવાદ પંથકના વતની અને ર૦૦૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અગ્રસચિવ કક્ષાના અધિકારી છે. શ્રી રાહુલ ગુપ્‍તા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ ગૃહ સચિવ, આણંદ, જૂનાગઢ અનેર ાજકોટમાં જિલ્લા કલેકટર, રાજયમાં ઉદ્યોગ કમિશનર જી.આઇ.ડી.સી.માં મેનેજીંગ ડીરેકટર કલાઇમેટ ચેઇન્‍જ વિભાગમાં અગ્રસચિવ રહી ચુક્‍યા છે. પીએચ.ડી.ની પદવી ધરાવે છે. મો. ૯૯૭૮૪ ૦૧૩૯૦ ગાંધીનગર.

(11:47 AM IST)