News of Thursday, 20th August 2026
વાંકાનેર રેવન્યુ બાર એસો.ના પ્રમુખ વિશાલ પટેલનો જન્મદિવસ

રાજકોટઃ વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશન પ્રમુખ અને ઘણા સમયથી વાંકાનેરમાં વકિલાત ક્ષેત્રે સક્રીય યુવા એડવોકેટ વિશાલભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. તેમના મોબાઇલ નં. ૯૬૬૨૭ ૨૦૭૭૭ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
