તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
જેતપુરના પત્રકારના પુત્ર ભવ્યનો આજે જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૦: શહેરના પત્રકાર હિતેશભાઈ સાવલિયાના પુત્ર ભવ્યનો આજે જન્મદિવસ છે.
ધો. ૧૧ માં અભ્યાસ કરતા ભવ્યએ આજે પોતાના જીવનના ૧૫ વર્ષ પૂર્ણ કરી ૧૬માં વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે પપ્પા મમ્મી, બહેન, દાદા સહિતના પરિવારજનો એ ઉમંગ ઉત્સાહ સાથે દીર્ઘ આયુષ્યના આશીર્વાદ આપ્યા છે. ભવ્યને મો. ૯૮૮૮૮ ૪૫૪૫૪ પર શુભેચ્છાઓ મળી રહી છે
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
