<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રાજકોટના જાણીતા એડવોકેટ ચીમનભાઈ સાકરીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૨૦: ગુજરાત રાજ્‍ય  તેમજ રાજકોટ શહેરના નામાંકિત ફોજદારી એડવોકેટ, રાજકોટ શહેર બ્રહ્મદેવ સમાજના લીગલ એડવાઈઝરૅ આરબીવાયસીના ઉપપ્રમુખ તેમજઅનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા અને હર હંમેશ સમાજના કામમાં તન મન અને ધનથી સેવા આપનારા એવા એડવોકેટ શ્રી ચીમનભાઈ સાકરીયાનો આજે જન્‍મ દિવસ છે ખૂબ સારી શુભકામનાઓ તેમજ તેમનું જીવન સુખમય શાંતિમય અને સમળદ્ધિ મય પસાર થાય તેવી રાજેશ્વર દાદાને અભ્‍યર્થના સાથે હેપી બર્થ ડે નિમિત્તે ચીમનભાઈ સાકરીયાને તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૪૨૨૪૯ ઉપર જન્‍મદિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(2:57 PM IST)