<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્‍ય રીટાબેન પટેલનો જન્‍મદિન

રાજકોટ : ગાંધીનગર ઉત્તરના ભાજપના  ધારાસભ્‍ય શ્રીમતી રીટાબેન કે. પટેલનો જન્‍મ તા. ર૧ ઓગષ્‍ટ ૧૯૮૩ ના દિવસે થયેલ આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી એમ.કોમ.ની પદવી ધરાવે છે. ગાંધીનગરના મેયર તરીકે રહી ચૂકયા છે. મો. ૯૪ર૬૩ ૯૮૮૩૯ ગાંધીનગર

(11:59 AM IST)