<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

વિમલ વોરાનો જન્‍મદિવસ

એટલાન્‍ટિસ હિલ્‍સ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના કમિટી મેમ્‍બર

 

 

રાજકોટ : એટલાન્‍ટિસ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના કમિટી મેમ્‍બર વિમલભાઈ વોરાનો જન્‍મદિવસ છે. સિરામિકના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. યુનિવર્સિટી રોડ દેરાસર યુવક મંડળમાં ૫ વર્ષ સેવા આપેલ. કરણસિંહજી સ્‍કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. પૂ. આચાર્ય શીલરત્‍ન મ.સા., ગચ્‍છાધિપતિ કલ્‍પજયસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ.આ.ભ. જ્‍યશેખરસુરિશ્વરજી મ.સા. ઉપર શ્રદ્ધા ધરાવે છે. લતિપર ગૌશાળામાં સેવા આપી રહ્યા છે. મો. નં. ૮૯૪૯૪૨૭૭૯૨

(12:07 PM IST)