<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

સૂર્યદીપ એન્‍ટરપ્રાઇઝના અલ્‍કેશ ખાચરનો જન્‍મદિવસ

 

રાજકોટઃ ગાયત્રી માતાના ભક્‍ત કાઠી દરબાર અગ્રણી અલ્‍કેશભાઈ જીલુભાઈ ખાચર નો જન્‍મદિવસ છે. તેઓ રાજકોટમા સૂર્યદીપ એન્‍ટરપ્રાઈઝ નામે વ્‍યવસાય ધરાવે છે. તેઓને પાળીયાદ,આટકોટ-જસદણ, ખાંભા-જી અમરેલી કુલ ૪ પેટ્રોલપંપનાં માલીક છે સાથોસાથ મેડીકલ સ્‍ટોર પણ ધરાવી રહયા છે. તેઓ રાજકુમાર કોલેજ- રાજકોટ નાં જુના વિદ્યાર્થી છે. તેઓ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં, એનીમલ હેલ્‍પલાઈન તથા અબોલ જીવોની સેવા કરનાર સંસ્‍થાઓ તેમજ વળધ્‍ધાશ્રમોમાં સેવા આપી રહ્યા છે. મો. ૯૯૭૯૯ ૮૮૧૧૧.

(1:36 PM IST)