<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

અમદાવાદના ધારાસભ્‍ય અને પૂર્વ મેયર અમિત શાહનો જન્‍મદિન

રાજકોટ :.. અમદાવાદ એલિસબ્રીજ મત વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍ય શ્રી અમિત પી. શાહનો જન્‍મ ર૪ ઓગષ્‍ટ ૧૯પ૯ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ મહાનગરના મેયર અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકયા છે.

મો. ૯૮રપ૬ ૦૦પ૯૬ અમદાવાદ

(11:13 AM IST)