<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

રાજકોટના યુવા એડવોકેટ યશ ડોડીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ યશ મનીષભાઈ ડોડીયાનો આજે ૨૫ ઓગષ્ટના રોજ જન્‍મદિવસ છે. તેઓ વિકતાલ ક્ષેત્રમાં એડવોકેટ તરીકે  નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ બગસરા(ભાયાણી)ના વતની છે અને યુવા સંગઠન કાર્યક્રમોમાં કાર્યરત છે.  રેવન્‍યુ,ક્રિમીનલ, સરફેસી, ફેમેલીની પ્રેકીટસ કરે છે. ગુજરાત સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી તથા રાજકોટ ડીસ્‍ટ્રીક લીગલ સર્વિસ ઓથોરીટીમાં, રાજકોટ મધ્‍યસ્‍થ જેલ-રાજકોટ અને પોલીસ સ્‍ટેશનોમાં બે વર્ષથી વધારે સમય પેરાલીગલ વોલન્‍ટીઅર્સ તરીકેની કામગીરી કરેલ છે. તેઓના જન્‍મદિને તેમના મો.૯૪૦૮૭ ૭૫૫૫૭ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(10:50 AM IST)