<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

જુનાગઢના પત્રકાર પરેશ બુધ્‍ધભટ્ટીનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬:  જૂનાગઢ જિલ્‍લામાં TV ૧૩ ગુજરાતી ન્‍યૂઝના પ્રતિનિધિ તરીકે કાર્યરત અને સમગ્ર પંથકમાં પોતાની આગવી ઓળખ ધરાવતા પત્રકાર પરેશભાઈ બુધ્‍ધભટ્ટીનો આજે ૪૭મો જન્‍મદિવસ છે. પ્રજાના પ્રશ્નોને ન્‍યાય અપાવવા માટે તેઓ સદાય અગ્રેસર રહ્યા છે. તેમના આ જનહિતના કાર્યોને કારણે તેઓ આજે જૂનાગઢ જિલ્‍લાના અગ્રણી પત્રકારોમાં સ્‍થાન પામ્‍યા છે. મો. (૯૫૧૨૮૪૫૯૦૨)  ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે

(9:59 AM IST)