<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ભાયાવદર રાજપૂત સમાજના પ્રમુખ ઇન્‍દ્રવિજયસિંહ ચુડાસમાનો જન્‍મદિન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૨૭: સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને કાઠીયાવાડ રાજપૂત સમાજમાં ખૂબ જ મોટું નામ ધરાવતા રાજકોટ જિલ્લા ભાજપ આગેવાન અને ભાયાવદર રાજપૂત સમાજના પ્રમુખ ઇન્‍દ્રવિજયસિંહ ચુડાસમાનો આજે શુભ જન્‍મ દિવસ છે. તેમને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી મહામંત્રી રવિભાઈ માકડીયા ગોંડલ રાજપૂત સમાજના ગણેશભાઈ જાડેજા લાઠના સરપંચ પળથ્‍વીસિંહ ચુડાસમા ભાયાવદર નગરપતિ રેખાબેન સીણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકોર અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા નયનભાઈ ફળદુ હાર્દિક રાવલ ધવલ ધમસાણીયા પ્રવિણ ટાંક સહિતના આગેવાનોએ જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી અભિનંદન આપ્‍યા છે. (તસ્‍વીર ભોલુ રાઠોડ ઉપલેટા) 

(11:23 AM IST)