<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવ જી. વી. મીયાણીનો જન્‍મદિન

રૂડાના પૂર્વ સી.ઇ.ઓ. અને ધોરાજીના પૂર્વ પ્રાંત અધિકારી

 

 

રાજકોટ : શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ના ભૂતપૂર્વ ચીફ એકઝીકયુટીવ ઓફીસર જી. વી. મિયાણીનો જન્‍મ તા. ર૭ ઓગષ્‍ટ ૧૯૮૦ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભૂતકાળમાં સુરત શહેર, ભાવનગર અને ધોરાજીમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. હાલ ગુજરાત પંચાયત પસંદગી સેવા બોર્ડમાં સચિવ તરીકે ફરજ બજાવે છે. મો. ૯૯૧૩૦ ૦રરપ૦ ગાંધીનગર.

(11:32 AM IST)