<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ફીરોઝ દોઢીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ પ્રખ્‍યાત અગરબતીવાળા ફિરોઝભાઇ ગફાર દોઢીયાનો આજે જન્‍મદિવસ છે.

તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. મો. ૯૭૩૭૭ ૦૩૦૫૦.

(3:17 PM IST)