News of Friday, 28th August 2026
દીવ, દમણ, દાદરાનગર હવેલીના વહીવટદાર પ્રફુલ પટેલનો જન્મદિન

રાજકોટ, તા.૨૮: કેન્દ્ર સરકાર શાસિત પ્રદેશ દીવ-દમણના વહીવટદાર શ્રી પ્રફુલ પટેલનો જન્મ ૧૯૫૭ ના વર્ષની ૨૮ ઓગસ્ટ થયેલ. આજે ૭૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેમણે ડોપ્લોમાં સીવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. મુળ મહેસાણાના ઉનાવા જીલ્લાના હિમંતનગરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને રાજય ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી હતી. લાયન્સ રેડક્રોસ, રોટરી વગેરે સંસ્થાઓમાં તેમનું યોગદાન છે. જન્મદિને શુભેચ્છકોએ તેમને વધુ ઉજજવળ ભાવી માટે શુભકામના પાઠવી છે. ફોન નં.૦૨૬૦-૨૨૩૦૭૦૦ મો.૯૯૭૮૪ ૦૬૧૦૦ દમણ.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
