તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
રાજગોર બ્રાહ્મણ સમાજના સેવાભાવી કેતનભાઇ બોરીસાગરનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૮: મુળ ગામ ખાનખીજડીયાના કેતનભાઇ ગીરધરભાઇ બોરીસાગર શ્રી સવાઆપા મંદિર ગામ ખાખરીયાના સેવક તેમજ જ્ઞાતિભાવના ધરાવતા સેવાભાવીનો આજે જન્મદિવસ છે.
જન્મદિન નિમિતે તેમના તરફથી રોકડ રકમ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘને અપર્ણ કરેલ છે. અજય બી. તેરૈયા રાબ્રા જ્ઞાતિ સેવાસંઘના મિડીયા કન્વીનર સહિતનાએ (મો.૯૩૨૭૩ ૮૨૨૦૯) ઉપર શુભેચ્છા પાઠવી છે
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
