<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રાજકોટના સેવાભાવી સાવન દવેનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૮: રાજકોટના સેવાભાવી યુવાન સાવન જયેશભાઇ દવેનો આજે જન્‍મદિવસ છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી પત્રકાર જયેશ દવે કે જેઓ સમાજસેવા માટે હમેંશા તત્‍પર રહી સમાજને સર્મપિત છે ત્‍યારે જેમને સમાજ સેવાના સંસ્‍કારો પરિવારમાંથી મળેલ છે એવા સાવન દવેને જન્‍મદિન નિમિતે મો.નં.૯૯૨૫૧ ૭૩૨૫૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:45 PM IST)