તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
કાલે વડોદરાના મ્યુ. કમિશનર અરૂણ મહેશ બાબુનો જન્મદિન

રાજકોટ : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી અરૂણ મહેશબાબુનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૮૪ ના દિવસે થયેલ કાલે ૪૩માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ કેરળના વતની (આઇ.પી.એસ.ર૦૧૩) છે.
ભૂતકાળમાં મહેસાણામાં મદદનિશ કલેકટર, રાજકોટમાં ડે. મ્યુ. કમિશનર, અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં જિલ્લા કલેકટર, ઉત્તર ગુજરાત વીજ કંપની મહેસાણામાં મેનેજીંગ ડીરેકટર તરીકે રહી ચુકયા છે. ફોન નં. ૦ર૬પ-ર૯૮પ૭૦૦. મો. ૬૩પ૯૯ ૩૦૩૯૬ વડોદરા
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
