તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
જુનાગઢ : ગરમલી (ચરખા) નાં હિંમતભાઇ મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧: અમરેલી જીલ્લાના ધારી તાલુકાનાં ચલાલા પાસેના ગરમલી (ચરખા) ના સેવાભાવી હિંમતભાઇ મહેતાનો આજે જન્મદિન છે.
હિંમતભાઇ મહેતા દ્વારા અનેક વિધ સેવા કાર્યો થઇ રહ્યા છે. જન્મદિન નિમિત્તે તા. ૬ ને રવિવારે આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાશે. જન્મદિનની શુભેચ્છા વર્ષા (મો. ૯૪ર૬૬ પ૧૬૦૧) ઉપર થઇ રહી છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
